જીએસટીની અત્યાર સુધીની રજિસ્ટ્રેશન સિસ્ટમ ફેલ થતાં સેન્ટ્રલ બોર્ડ ઇનડિરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ એ સિસ્ટમ રિચેકિંગ કરવાના આદેશ આપ્યા છે.
સુરત: રાજ્યભરમાં GST વિભાગ ની બોગસ પેઢી શોધી કાઢવા આજથી વિશેષ ડ્રાઇવ, 11.50 લાખની તપાસ થશે
By -
મે 16, 2023
0
Tags: