'મિશન 2024' માટે ભાજપે બનાવી છે નવી રણનીતિ, લોકસભા ચૂંટણીમાં આ વોટ બેંક પર રહેશે ખાસ ફોકસ
By -Blog
મે 16, 2023
0
Lok Sabha Election: યુપીમાં લોકસભાની 80 બેઠકો છે, જે દેશમાં સૌથી વધુ છે. આવી સ્થિતિમાં ભાજપે 2024 માટે મિશન 80નું લક્ષ્ય રાખ્યું છે. ભાજપના નેતાઓ પણ તમામ બેઠકો જીતવાના દાવા કરી રહ્યા છે.