આ વખતે ઓસ્કાર વિનર ગુનીત મોંગા કપિલ શર્માના શોમાં જોવા મળ્યા હતા. ફિલ્મ નિર્માતા ગુનીત મોંગાને મધર્સ ડેના ખાસ અવસર પર બોલાવવામાં આવ્યા હતા. આવી સ્થિતિમાં ઓસ્કાર વિજેતા નિર્માતાએ જણાવ્યું કે જ્યારે તે પહેલીવાર ઓસ્કાર માટે ગયા હતા ત્યારે તેઓને દેશના તત્કાલિન રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલે મદદ કરી હતી.
Click Here For More Info
The Kapil Sharma Show: ગુનીત મોંગાએ આ કારણથી પૂર્વ રાષ્ટ્રપતિને લખ્યો હતો પત્ર, ઓસ્કર વિજેતા નિર્માતાએ કર્યો ખુલાસો
By -
મે 16, 2023
0
Tags: