સુરતના લિંબાયત વિસ્તારમાં પિતા 3 માસની દિકરીને હવામાં ઉછાળીને રમાડતા હતા, આ દરમિયાન બાળકીને માથાના ભાગે પંખો લાગી જતા ગંભીર ઇજાગ્રસ્ત થઇ હતી.
સુરતમાં ત્રણ માસની દિકરીને પિતાએ રમાડતા હવામાં ઉછાળી, પંખા સાથે ટકરાઈ જતા મોત, પરિવારમાં શોક
By -
મે 15, 2023
0
Tags: